ઉના માં બે દિવસ થી પડી રહેલ વરસાદ ના પગલે ઊમેજ ગામે ચાર મકાન ધરાશાય

ગીર સોમનાથ, ઉના બે દીવસ થી પડી રહેલ વરસાદ ના પગલે ઊમેજ ગામે ચાર મકાન ધરાશાય. ઊમેજ ગામે ચાર કાચા મકાન ધરાશાય થતા મકાન મા ટ્રેક્ટર ફસાયુ . એક સાથે ચાર મકાન ધરાશાય થતા ગીર પરીવાર ના લોકો થયા બે ધર સદ નશીબે કોઈ જાન હાનિ નહિ રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ Post Views: 152